સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ - ડેસ્કટોપ પરથી ખાનગી અને સુરક્ષિત કૉલ કરવાની સુવિધા

અમે એ વાતને જાહેર કરતી વખતે ઉત્સાહિત છીએ કે WhatsAppની ડેસ્કટોપ ઍપ પર ખાનગી અને સુરક્ષિત વન-ટુ-વન વોઇસ અને વીડિયો કૉલની સુવિધા હવે ઉપલબ્ધ છે.

પાછલા સમગ્ર વર્ષ દરમિયાન, મોટેભાગે લાંબી વાતચીતો માટે WhatsApp પર એકબીજાને કૉલ કરતા લોકોમાં અમને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ, અમે 140 કરોડ વોઇસ અને વીડિયો કૉલ સાથે એક જ દિવસમાં કરવામાં આવેલા સૌથી વધુ કૉલનો રેકોર્ડ તોડ્યો. ઘણાં લોકો હજી પણ તેમના પ્રિયજનોથી દૂર છે અને કામ કરવાની નવી રીતો સાથે તાલમેળ બેસાડી રહ્યા છે, અમે WhatsApp પર વાતચીત કરવાની એવી સગવડ કરી આપવા માગીએ છીએ કે જેનાથી તમે દુનિયામાં ક્યાંય પણ હો કે જે પણ ટેક્નોલોજી વાપરી રહ્યા હો તેને ધ્યાનમાં લીધા વિના, શક્ય એટલો રૂબરૂમાં વાતચીત કરવા જેવો અનુભવ મેળવી શકો.

મોટી સ્ક્રીન પર જવાબ આપવાથી સહકર્મીઓ સાથે કામ કરવાનું વધુ સરળ બની જાય છે, તમારા પરિવારજનોને વધુ સ્પષ્ટ રીતે મોટી સ્ક્રીન પર જોવાનો આનંદ જ કંઈક જુદો હોય છે, ઉપરાંત રૂમમાં રૂમમાં ફરતાંફરતાં વાત કરતી વખતે તમારા હાથ ખાલી રહે છે. ડેસ્કટોપ કૉલિંગને વધુ ઉપયોગી બનાવવા માટે, અમે એ બાબતની ખાતરી કરી છે કે તે આડી અને ઊભી બંને સ્ક્રીનમાં સરળતાથી કોઈ વિક્ષેપ વગર કામ કરે તથા તમારી કમ્પ્યૂટર સ્ક્રીન પર નાની-મોટી કરી શકાય એવી અલગ સ્ક્રીન દેખાય અને તે હંમેશાં બધી સ્ક્રીનની ઉપર રહે એમ સેટ કરી શકાય. જેથી, તમારી ચેટ કોઈ બ્રાઉઝરના ટેબમાં કે ખુલ્લી વિંડોના ઢગલામાં ન ખોવાઈ જાય.

WhatsApp પર વોઇસ અને વીડિયો કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ) છે, જેથી WhatsApp તેને સાંભળી કે જોઈ શકતું નથી, પછી ભલેને તમે તમારા ફોન કે કમ્પ્યૂટર ક્યાંયથી પણ કૉલ કરો. અમે WhatsApp ડેસ્કટોપ ઍપ પર વ્યક્તિગત કૉલથી શરૂઆત કરી રહ્યા છીએ જેથી અમે તમને એક વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાનો અનુભવ પૂરો પાડવાની ખાતરી કરી શકીએ. અમે ભવિષ્યમાં ગ્રૂપ વોઇસ અને વીડિયો કૉલ સામેલ કરીને આ સુવિધાને વિસ્તૃત કરીશું.

અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના મિત્રો અને કુટુંબીજનો સાથે ખાનગી અને સુરક્ષિત કૉલ કરવાની સુવિધાનો આનંદ માણશે. Windows PC અને Mac પર ડેસ્કટોપ ઍપ કેવી રીતે ડાઉનલોડ કરવી તે સહિત તમે અહીં વધુ વાંચી શકો છો.

4 માર્ચ, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)