સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp Business ઍપને iPhone પર લાવવી

નાના બિઝનેસ માલિકો પાસેથી અમને સૌથી વધુ વાર સાંભળવામાં આવેલી વિનંતીઓ પૈકી એક એ છે કે તેઓ તેમની પસંદગીના ડિવાઇસ પર WhatsApp Business ઍપનો ઉપયોગ કરવા માંગે છે.

હવે, તેઓ એમ કરી શકે છે.

આજે, અમે iOS માટે WhatsApp Business ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ. Android વર્ઝન — જેને છેલ્લા એક વર્ષમાં વિશ્વભરના લાખો બિઝનેસ દ્વારા અપનાવવામાં આવ્યું છે — તેની જેમ જ, iOS માટેની WhatsApp Business ઍપ Apple App Store પરથી ડાઉનલોડ કરવા માટે મફતમાં મળશે અને તેમાં નાના બિઝનેસ અને ગ્રાહકોને વાતચીત કરવામાં મદદ કરનારી સુવિધાઓનો સમાવેશ થશે. આમાં સામેલ છે:

  • બિઝનેસ પ્રોફાઇલ: તમારા બિઝનેસ વિશેની ઉપયોગી માહિતી શેર કરો, જેમ કે બિઝનેસનું વર્ણન, ઇમેઇલ અથવા સ્ટોર સરનામાં અને વેબસાઇટ.
  • મેસેજિંગ ટૂલ: કાર્યક્ષમ મેસેજિંગ ટૂલની મદદથી ગ્રાહકોને સહેલાઈથી જવાબ આપો — વારંવાર પૂછાતા પ્રશ્નોના ઝડપી જવાબો પૂરા પાડવા માટે ઝડપી જવાબો, ગ્રાહકોનો તમારા બિઝનેસથી પરિચય કરાવવા માટે અભિવાદનના મેસેજ અને તેમને જવાબની અપેક્ષા ક્યારે કરવી એ જણાવવા માટે ગેરહાજરીના મેસેજ.
  • WhatsApp વેબ: વાતચીતોનું સંચાલન કરવા અને ગ્રાહકોને ફાઇલો મોકલવા માટે તમારા ડેસ્કટોપ પરથી ચેટ કરો.

WhatsApp Business ઍપ આજે ઉપલબ્ધ છે અને બ્રાઝિલ, જર્મની, ઇન્ડોનેશિયા, ભારત, મેક્સિકો, U.K. અને U.S.માં ડાઉનલોડ કરવા માટે મફતમાં મળે છે. ઍપ, આગામી અઠવાડિયામાં વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે.

ભલેને તે બ્રાઝિલના રિબૈરાઓ પ્રેટોમાં રહેલી મીઠાઈની કોઈ ઓનલાઇન દુકાન હોય કે જે WhatsApp Business મારફતે તેનું 60 ટકા વેચાણ સુનિશ્ચિત કરે છે કે પછી મેક્સિકોના તિજુઆનામાં આવેલી સિનેમોન રોલની કંપની હોય કે જે પોતાની બીજી શાખા ખોલી શકવા માટે WhatsApp Businessને ક્રેડિટ આપી રહી હોય, વિશ્વભરના નાના બિઝનેસ માલિકો વિકાસ પામવા માટે ઍપનો ઉપયોગ કરી રહ્યા છે. અમે હજુ પણ વધુ નાના બિઝનેસ પાસે WhatsApp Business ઍપને લાવવા અને તેનાથી તેમને સફળ થવામાં કેવી રીતે મદદ મળી રહી છે તે વિશે નવી સ્ટોરી સાંભળવા માટે ઉત્સાહિત છીએ.


4 એપ્રિલ, 2019

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)