સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

દરેક માટે મેસેજ ડિલીટ કરવા

આજ રોજથી શરૂ કરીને, તમે હવે તેવા મેસેજને ડિલીટ કરી શકો છો કે જેને તમે ભૂલથી મોકલ્યા હોય — પછી ભલેને તે એક વ્યક્તિને મોકલ્યા હોય કે આખા ગ્રૂપને. તે કેવી રીતે કામ કરે છે તે અહીં આપ્યું છે: મેસેજ પર દબાવી રાખો, "ડિલીટ કરો"ને પસંદ કરો અને તે પછી "દરેક માટે ડિલીટ કરો"ને પસંદ કરો. મેસેજ મોકલવામાં આવે તે પછી તેને ડિલીટ કરવા માટે તમારી પાસે સાત મિનિટનો સમય હોય છે.

આ સુવિધા iPhone, Android, Windows Phone તેમજ ડેસ્કટોપનાં નવીનતમ વર્ઝન પર વિશ્વભરમાં રહેલા વાપરનારાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મેસેજ સફળતાપૂર્વક ડિલીટ કરવામાં આવે તે માટે આવશ્યક છે કે તમે અને મેસેજ મેળવનાર એમ બંને જણ WhatsAppના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હો.

તમે Android, iPhone અને Windows Phone માટેના અમારા વારંવાર પૂછાતા પ્રશ્નોમાં વધુ જાણી શકો છો.

31 ઑક્ટોબર, 2017

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)