ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ 'WhatsApp Business ઍપ'

વિશ્વભરમાં લોકો તેમના માટે મહત્ત્વના હોય એવા નાના બિઝનેસ સાથે કનેક્ટ થવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે — ભારતમાં વસ્ત્રોનું ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓથી લઈને બ્રાઝિલમાં ઓટો પાર્ટ્સના સ્ટોર સુધી. પરંતુ, WhatsAppનું નિર્માણ લોકો માટે થયું હતું અને અમે બિઝનેસના અનુભવને બહેતર બનાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે, બિઝનેસ માટે ગ્રાહકોને જવાબ આપવાનું વધુ સહેલું કરીને, ગ્રાહકના અને વ્યક્તિગત મેસેજને અલગ-અલગ કરીને અને સત્તાવાર હાજરી બનાવીને.

તેથી આજે અમે WhatsApp Business લોન્ચ કરી રહ્યા છીએ — જે નાના બિઝનેસ માટે ડાઉનલોડ કરવા માટેની મફત Android ઍપ છે. અમારી નવી ઍપ કંપનીઓ માટે ગ્રાહકોની સાથે કનેક્ટ થવાનું વધુ સહેલું કરશે અને અમારા 1.3 બિલિયન વાપરનારાઓ માટે તેમના માટે મહત્ત્વના હોય તે બિઝનેસની સાથે ચેટ કરવાનું વધુ અનુકૂળ બનાવશે. કેવી રીતે તે અહીં આપ્યું છે:

  • બિઝનેસ પ્રોફાઇલ: બિઝનેસનું વર્ણન, ઇમેઇલ એડ્રેસ અથવા સ્ટોરનાં સરનામાં અને વેબસાઇટ જેવી ઉપયોગી માહિતી વડે ગ્રાહકોની મદદ કરો.
  • મેસેજિંગ ટૂલ: સ્માર્ટ મેસેજિંગ ટૂલની મદદથી સમય બચાવો — ઝડપી જવાબો જે વારંવાર પૂછાતા પ્રશ્નોના ઝડપી જવાબો પૂરા પાડે છે, અભિવાદનના મેસેજ જે ગ્રાહકોનો તમારા બિઝનેસથી પરિચય કરાવે છે અને ગેરહાજરીના મેસેજ જે તેઓને જણાવે છે કે તમે વ્યસ્ત છો.
  • મેસેજિંગ સંબંધી આંકડા: શું કામ કરી રહ્યું છે તે જોવા માટે વાંચવામાં આવેલા મેસેજની સંખ્યા જેવા સરળ મેટ્રિક્સનો રિવ્યૂ કરો.
  • WhatsApp વેબ: તમારા ડેસ્કટોપ પર WhatsApp Businessની વડે મેસેજ મોકલો અને મેળવો.
  • એકાઉન્ટનો પ્રકાર: લોકો જાણશે કે તેઓ બિઝનેસની સાથે વાત કરી રહ્યા છે, કારણ કે તમને બિઝનેસ એકાઉન્ટ તરીકે લિસ્ટ કરવામાં આવશે. સમય જતાં, એકવાર એકાઉન્ટમાં રહેલો ફોન નંબર, બિઝનેસના ફોન નંબરની સાથે મેળ ખાય છે તે બાબત કન્ફર્મ થઈ જાય તે પછી કેટલાક બિઝનેસ પાસે કન્ફર્મ થયેલાં એકાઉન્ટ હશે.

લોકો સામાન્યની જેમ જ WhatsAppને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકે છે — કંઈપણ નવું ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. અને લોકો પાસે બિઝનેસ સહિત કોઈ પણ નંબર સાથેનો સંપર્ક તોડવાની તેમજ સ્પામની જાણ કરવાની ક્ષમતાની સાથે, તેમને મળતા મેસેજ પર સંપૂર્ણ નિયંત્રણ રહેવાનું ચાલુ રહેશે.

ભારત અને બ્રાઝિલમાં 80%થી વધુ નાના બિઝનેસનું કહેવું છે કે WhatsAppથી તેઓને આજે ગ્રાહકો સાથે વાતચીત કરવામાં અને તેમનો બિઝનેસ વધારવામાં એમ બંનેમાં મદદ મળે છે (સોર્સ: મોર્નિંગ કન્સલ્ટ અભ્યાસ). અને WhatsApp Business એક ઝડપી અને સરળ રીતે લોકો માટે તેમની સાથે કનેક્ટ થવાનું અને તેનાથી ઉલટ એટલે કે બિઝનેસ માટે લોકો સાથે કનેક્ટ થવાનું વધુ સહેલું કરશે.

WhatsApp Business આજે ઉપલબ્ધ છે અને ઇન્ડોનેશિયા, ઇટાલી, મેક્સિકો, U.K અને U.S.માં Google Play પર ડાઉનલોડ કરવા માટે મફત છે. ઍપ આગામી અઠવાડિયામાં વિશ્વભરમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ તો બસ શરૂઆત છે!

18 જાન્યુઆરી, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)