સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર લોકો અને બિઝનેસ માટે નવા અનુભવો બનાવવા

આજે, મુંબઈમાં અમારી વૈશ્વિક વાતચીતોની ઇવેન્ટમાં, અમે અનેક નવી સુવિધાઓ પ્રસ્તુત કરી રહ્યાં છીએ જે WhatsApp ચેટમાં બિઝનેસ બાબતની વસ્તુઓને કેવી રીતે પૂરી કરવી તેમાં ઝડપ લાવવામાં મદદ કરશે.

'ફ્લો'ની સાથે વધુ ઝડપી ચેટ અનુભવો

અમે 'ફ્લો' લોન્ચ કરી રહ્યા છીએ, જેથી કરીને બિઝનેસ તમારી ટ્રેનની સીટને ઝડપથી પસંદ કરવા, ભોજનનો ઓર્ડર આપવા અથવા એપોઇન્ટમેન્ટને બુક કરવા જેવા વધુ અનુભવો ઓફર કરી શકે - આ બધું જ તમારી ચેટને છોડ્યાં વિના. 'ફ્લો' વડે, બિઝનેસ અલગ-અલગ જરૂરિયાતોને સપોર્ટ કરતા સમૃદ્ધ મેનૂ અને કસ્ટમાઇઝ કરવા યોગ્ય ફોર્મ પૂરા પાડી શકશે. અમે આગામી અઠવાડિયામાં WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા વિશ્વભરના બિઝનેસ માટે 'ફ્લો'ને ઉપલબ્ધ બનાવીશું.

તમારી પેમેન્ટની સેવા પસંદ કરો

અમે સીધા જ ચેટમાં ખરીદીની પ્રક્રિયાને પૂરી કરવાનું વધુ સહેલું બનાવી રહ્યા છીએ. આજથી શરૂ કરીને, ભારતમાં રહેલાં લોકો તેમના કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકે છે અને તમામ સપોર્ટેડ UPI ઍપ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વગેરેમાંથી તેમની પસંદની રીતનો ઉપયોગ કરીને પેમેન્ટ મોકલી શકે છે. અમે કોઈ વસ્તુ માટે પેમેન્ટ કરવાની પ્રક્રિયાને મેસેજ મોકલવાની પ્રક્રિયા જેટલી જ સરળ બનાવવા માટે Razorpay અને PayU પાર્ટનરની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.

WhatsApp પર Meta Verified બિઝનેસ

અમે બિઝનેસ માટે Meta પાસેથી ખાતરી મેળવવાનું શક્ય બનાવી રહ્યા છીએ, જે તમે યોગ્ય બિઝનેસ સાથે ચેટ કરી રહ્યા છો તે જાણવામાં તમારી મદદ કરે છે. Meta Verified થવા માટે, બિઝનેસ, Meta સમક્ષ તેમની પ્રમાણિતતાનું નિદર્શન કરે છે અને વળતામાં ખાતરી કર્યાનો બેજ, સુધારેલો એકાઉન્ટ સપોર્ટ અને 'કોઈ અન્ય વ્યક્તિ હોવાનો ઢોંગ કરવા' બાબતે રક્ષણ મેળવે છે. સાઇન અપ કરવામાં રુચિ ધરાવતા બિઝનેસ માટે, Meta Verified વધારાની પ્રીમિયમ સુવિધાઓની સાથે આવશે, જેમાં વેબ શોધ મારફતે સહેલાઈથી શોધી કાઢવા યોગ્ય કસ્ટમ WhatsApp પેજ બનાવવા માટેની ક્ષમતા અને એકથી વધુ કર્મચારીઓ ગ્રાહકોને જવાબ આપી શકે તે માટે એકથી વધુ ડિવાઇસ સપોર્ટનો સમાવેશ થાય છે. અમે ભવિષ્યમાં WhatsApp Business પ્લેટફોર્મ પર બિઝનેસ સમક્ષ Meta Verifiedને પ્રસ્તુત કરવાની પહેલાં તેને WhatsApp Business ઍપનો ઉપયોગ કરતા નાના બિઝનેસની સાથે ટૂંક સમયમાં ટેસ્ટ કરવાનું શરૂ કરીશું.

અમે બિઝનેસ માટે ઉમદા સુવિધાઓને બનાવવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ જેથી ગ્રાહક સેવા તથા તેઓ લોકોને પૂરી પાડે છે તેવી અન્ય ઓફરિંગને બહેતર બનાવી શકાય તથા આ નવી અપડેટથી કનેક્શનને સ્થાપિત કરવાં, સંબંધો બાંધવા અને વધુ કામ પૂરા કરવામાં કેવી રીતે મદદ મળે છે તે અંગે સાંભળવા માટે આતુર છીએ.

20 સપ્ટેમ્બર, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)