સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ - નાના બિઝનેસ માટે 'કેટલોગ'ની સુવિધા

લોકોને તેમના મનપસંદ નાના બિઝનેસ સાથે WhatsApp પર ચેટ કરવાનું બહુ ગમતું હોય છે, પરંતુ પ્રોડક્ટની માહિતી મેળવવા માટે એકથી વધુ મેસેજ અને ફોટાની આપલે કરવી પડવી એ કંટાળાજનક હોય છે. આજે, WhatsApp Business ઍપમાં કેટલોગને પ્રસ્તુત કરીને અમે બિઝનેસ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ અને સેવાઓ વિશે જાણવાનું વધુ સહેલું બનાવી રહ્યા છીએ.

કેટલોગ એ બિઝનેસ માટે પોતાના માલસામાનને બતાવવા અને શેર કરવા માટેનો મોબાઇલ સ્ટોરફ્રન્ટ છે, જેથી લોકો તેઓ ખરીદવા માંગતા હોય તેવી કોઈ વસ્તુને સહેલાઈથી બ્રાઉઝ કરી શકે અને શોધી શકે. અગાઉ બિઝનેસે એકવારમાં એક એમ કરીને પ્રોડક્ટના ફોટા મોકલવા પડતા હતા અને વારંવાર માહિતી પૂરી પાડવી પડતી હતી — હવે, ગ્રાહકો સીધા WhatsAppમાં જ તેમનું સંપૂર્ણ કેટલોગ જોઈ શકે છે. આ, બિઝનેસના માલિકોને વધુ પ્રોફેશનલ બતાવે છે અને ગ્રાહકોને વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર પડ્યા વગર ચેટમાં જોડાયેલા રાખે છે.

જેમ કે, ઇન્ડોનેશિયામાં ચાલતો ટકાઉ કાષ્ઠૌષધિઓ અને મસાલાનો બિઝનેસ, Agradaya. અમે તેના સ્થાપક અંધિકા મહાર્દિકાને કેટલોગની સુવિધાની વહેલી એક્સેસ આપી હતી અને તેઓએ અમને જણાવ્યું કે તેનાથી ગ્રાહકો માટે તેમની પ્રોડક્ટ વિશે જાણવાનું, તેની કિંમત જાણવાનું અને તેઓ જે ઓફર કરે છે તેના ફોટા જોવાનું વધુ સહેલું બની જાય છે — જે તેમના ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે અત્યાવશ્યક છે.

તેના કેટલોગમાં રહેલી દરેક વસ્તુ માટે, બિઝનેસ કિંમત, વર્ણન અને પ્રોડક્ટ કોડ સહિતની માહિતી ઉમેરી શકે છે. બિઝનેસ અને ગ્રાહકો એમ બંનેના ફોન પર કિંમતી સ્ટોરેજ જગ્યા બચાવવા માટે, WhatsApp આ કેટલોગને હોસ્ટ કરે છે.

WhatsApp Business ઍપની સાથે કેટલોગ બનાવવા માટે બસ થોડાં સરળ પગલાં લેવાના રહે છે. શરૂ કરવા માટે આ વીડિયો જુઓ:


આજે, કેટલોગની સુવિધા બ્રાઝિલ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, મેક્સિકો, U.K. અને U.S.માં Android અને iPhone એમ બંને પર WhatsApp Business ઍપનો ઉપયોગ કરી રહેલા બિઝનેસ માટે ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. અમે એ જાણવા માટે આતુર છીએ કે કેટલોગ કેવી રીતે નાના બિઝનેસને તેમના ગ્રાહકો સાથે કનેક્ટ થવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરી રહ્યા છે.


7 નવેમ્બર, 2019

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)